End Your English Struggle with Oxygen
English struggle અત્યારે omni present છે. Resources ઘણા છે પણ સાચું guidance નથી. એટલે students English શીખવાનો પ્રયત્ન તો કરી રહયા છે પણ મોટાભાગ ના students struggle જ કરી રહયા છે. જો તમારે English નું આ struggle permanently દૂર કરવું છે તો આ portal તમારા માટે છે
- Beginner Friendly
- Structured Learning
- Learn at Your Own Pace
Chapter 5
Auxiliary: Will
150+
Chapters, one clear step at a time
Why are you struggling in English?
English શીખવા માટે તમે બધું જ અજમાવી જોયું.
But still.
- 1શું તમે 5 minute નું presentation English માં આપી શકો છો ?
- 2શું તમે કોઈ standrd magazine,book કે newspaper વાંચીને સમજી શકો છો?
- 3શું તમે essays, letters. Applications કે કોઈ topic ગ્રામર ની ભૂલ કર્યા વગર લખી શકો છો?
- 4શું તમે કોઈ પણ વ્યક્તિ સાથે English માં confidence સાથે વાતચીત કરવા સક્ષમ છો?
- 5શું તમે competitive exams(GPSC,bank, class 30 માં English માં confidence ધરાવો છો?
મોટેભાગે સ્ટુડેંટ્સ ના જવાબ ના માં જ હોય છે, જો ઉપરના પ્રશ્નો ના જવાબ તમે પણ ના માં જ આપ્યા હોય તો, તો હવે સમય છે એ બધા જ સવાલો ના જવાબ ને હા માં convert કરવાનો. તમારા English નું બધું જ struggle દૂર કરવા નીચે ના બટન પર click કરો
All Chapters
તમે ક્યારે કોઈ movie જોયું હોય તો એમાં એક પ્રકારનું thrill એટલે કે રોમાંચ તમે અનુભવ્યું હશે, Oxygen for English ની chapter by chapter journey માં પણ તમે એવું જ thrill અનુભવશો.
- Thrill કે જે તમે આ book ના structures ને બીજા કોઈ reading માં જોશો અને તરત જ સમજણ પડી જવાનું હશે.
- Thrill કે જે તમારો અત્યાર સુધીનો English નો ખચકાટ દૂર થયાનું હશે.
- Thrill કે તમે કોઇની સાથે વાત કરતા કરતા અચાનક તમારા મોમાથી કોઇ English વાક્ય સરી પડવાનુ હશે.
- Thrill જે English ભાષામાં confidently વાત કરી શકવાનું હશે.
- Thrill, ગ્રામર ની ભૂલો સુધારવાનું હશે
તમે જો કોઇ adventurous movie જોઈ રહ્યા હો અને જેમ જેમ movie આગળ વધે અને જે રીતે તમારુ Thrill વધતું જાય એ જ રીતે જેમ જેમ તમે અહીં structures સમજતા જશો તેમ તેમ તમારી English ની સમજણ અને thrill બન્ને વધતા જશે અને તમને અનુભવ થશે કે English શીખવુ પણ આટલુ સરળ હોઇ શકે છે.
How to Use This Portal for Maximum Benefit
મહત્તમ ફાયદા માટે આ portal નો ઉપયોગ કઈ રીતે કરવો
Verbs: The Heart of English Language
Verbs: English ભાષાનું હૃદય
Structure Pattern in English
English માં વાક્ય રચનાની પદ્ધતિ
The Golden Rule
English ને perfectly સમજવાનો Golden Rule
Auxiliary: Will & Would
Build future-tense sentences and polite, hypothetical ones — Subject + Will/Would + Verb.
Auxiliary: May & Might
Talk about possibility, permission, and uncertainty — Subject + May/Might + Verb.
Auxiliary: Can
Ability and everyday permission — Subject + Can + Verb.
Auxiliary: Could
Past ability, polite requests, and softer possibility — Subject + Could + Verb.
Auxiliary: Should
Advice and what's expected — Subject + Should + Verb.
Auxiliary: Must
Obligation and strong certainty — Subject + Must + Verb.
1st Interval: Practice of Will to Must
A dedicated practice checkpoint pulling together everything from Will through Must.
Chapter 12
Content coming soon.
Why Choose Us
17+ Years of Experience
Over 17 years of hands-on experience teaching English to real students.
Systematic Approach
Chapter by chapter, from the basics to advanced — nothing random, nothing skipped.
Unique Practical Method
English taught from a real communication angle, not just grammar rules to memorize.
Real Results From Real Students
This is what changes when English finally clicks.
Frequently Asked Questions
Everything you're probably wondering before you start.
No. Systematic English Learning starts from the very basics and builds up chapter by chapter, so you can begin wherever you are.
Every chapter is short and focused. Most students go through one in a single sitting, then move to the next when they're ready.
Yes. There are no deadlines — the chapters are always there, in order, so you can go as fast or as slow as you need.
That's the focus right now. Every chapter is taught from a communication angle, not just grammar rules, so it's built for real conversation.
Most courses teach English like a subject to memorize. Oxygen teaches it like a language — systematically, one chapter at a time, from the beginning to the end.
